જાહેર આરોગ્યની તથા જાહેર લાયબ્રેરીની સેવા

જાહેર આરોગ્યની સેવા

1.

જાહેર રસ્તા અને જગ્યાઓ સાફ કરવી.

દરરોજ સફાઈ કામદાર વડે આ કામ કરાવવામાં આવે છે.

2.

કચરાપેટીમાંથી કચરો ભેગો કરી નિકાલ કરવો.

દરરોજ ટ્રેકટર - ટ્રેઈલર વડે કચરાનો નિકાલ કરાવવામાં આવે છે.

3.

કચરો ન ઉપાડવાની ફરીયાદ મળતાં

ર૪ થી ૪૮ કલાકમાં, સદરહુ કામગીરી કરાવવામાં આવે છે.

 

 

જાહેર લાયબ્રેરીની સેવાઓ

1.

લાયબ્રેરીનું સ્થળ

લાયબ્રેરી ખુલ્લી રહેવાનો સમય સવારનાં ૮-૦૦ થી ૧૧-૦૦ સાંજનાં ૪-૦૦ થી ૮-૦૦ (કામકાજનાં દિવસોએ) સભ્ય બનવા તમામ નાગરિકો પાત્ર છે. પુખ્ત નાગરિકોને રૂ.પ૦/- લઈ સભ્ય બનાવવામાં આવે છે.