જાફરાબાદ નગર સેવા સદન, તાલુકા : જાફરાબાદ , જિલ્લો : અમરેલી
ફોન : 02794245420
ઈ - મેઈલ : np_jafarabad@yahoo.co.in
નગરપાલિકાની કચેરી રવિવાર તથા બીજો, ચોથો શનિવાર અને જાહેર તથા સ્થાનિક રજાઓ દરમિયાન બંધ રહે છે. કચેરીનો સમય સવારના ૧૦ : ૩૦ થી ૬ : ૧૦ નો છે. રીસેષ ટાઈમ બપોરના ર : ૦૦ થી ર : ૩૦ નો છે.